સોહમ 24 સાપ્તાહિક સ્થાપનાં દિવસ ૨૦૧૫ ૬ જાન્યુવારી પથમ અંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને આજપણ સોહમ 24 સાપ્તાહિક અખબાર ચાલુછે
સુરેન્દ્રનગર જિલ્લામા લોકલ અખબારનુ નામપડેતો લોકસમક્ષ એકજ નામઆવે સોહમ24 સાપ્તાહિક. ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી 9 વર્ષથી પ્રસિદ્ધ થતું સોહમ 24 સાપ્તાહિક છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓના ( ચોટીલા, ચુડા, દસાડા, ઘ્રાંગઘ્રા, લખતર, લીંબડી, મુળી, સાયલા, થાનગઢ, વઢવાણ,) સમાચારો પ્રસિદ્ધ કરતું વિકલી સાપ્તાહિક છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બનતા સમાચારો તેમજ લોક ઉપયોગી માહિતીઓ રજુ કરતું સાપ્તાહિક દર ગુરુવારે પ્રસિદ્ધ થાય છે. 12 થી 16 પેજમાં છાપતું સાપ્તાહિક માં લોકોને ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી 9 વર્ષથી પ્રસિદ્ધ થતું સોહમ 24 સાપ્તાહિક છે. ઝાલાવાડ પંથકના જાણીતા સાપ્તાહિક 'સોહમ 24'ના તંત્રી રોહિતભાઈ પરમારએ સફળતાપૂર્વક સંપાદન કરી સાબિત કર્યું છે કે જિલ્લા કક્ષાનું પત્રકારત્વ પણ મહત્વનું છે. રાષ્ટ્રીય કક્ષાએ પત્રકારત્વ કરી શકવાની ક્ષમતા ધરાવતા હોવા છતાં જીવંન પર્યત જિલ્લા કક્ષાના પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે. આવો તંત્રી રોહિતભાઈ પરમારએ ટૂકસમયમાં મોટું એવુંનામ 'સોહમ 24' અખબારનું સુરેન્દ્રનગર જિલ્લા નામ ગુંજાયછે.
( www.soham24.in )
સુરેન્દ્રનગર અખબારી જગતમાં નવા વિચારોનું નવું માધ્યમ એટલે સોહમ 24 સાપ્તાહિક ન્યુઝ દર ગુરુવારે પ્રસિદ્ધ થતું ન્યુઝ અખબાર છે. સુરેન્દ્રનગર શહેરના કુથુંનાથ દેરાસર ચોક, રાજનાથ ચેમ્બરના પહેલા માળેથી ઓફિસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2015 થી શરૂ થયેલ સુરેન્દ્રનગર નું લોકલ અખબાર સોહમ 24 સાપ્તાહિક સુરેન્દ્રનગર જિલ્લાના લોકો ખૂબજ પસંદ કરી રહ્યા છે.
0 ટિપ્પણીઓ